Quotes by Suresh Bappa in Bitesapp read free

Suresh Bappa

Suresh Bappa

@yoyzuwpw1960.mb


તું જ્યારે પૂછે છે
બોલતો કેમ નથી
બોલને લ્યા?
હું બોલતો જ હોઉં છું
તું મારી આંખોમાં
જુએ છે ક્યાં ?
#SBappa