Quotes by પુરણ લશ્કરી in Bitesapp read free

પુરણ લશ્કરી

પુરણ લશ્કરી Matrubharti Verified

@yowywyos2608.mb
(212)

શ્યામ તારી રાહ જોવાનુ લાગતુ હતુ કે સેહેલુ હશે ,
સમજાયુ હવે, પળપળ વિતે નહી એ કેમ કહેલુ હશે .


#સહેલું

દુનિયામા આટલી નફરત કેમછે જાણો છો ?
કેમ કે સાચુ કોઇ સાંભળી શકતુ નથી .
ખોટુ કોઇ ને ગમતુ નથી ,
તો લોકો સાચુ કહીશકતા નથી ત્યારે ખોટા નો આશરો લેવો પડે છે ,
અને આપ સૌ જાણોજ છો ખોટાની સખત નફરત જ કરવી જોઇને ,.

તો શુ સમજાણુ આમા ?

Read More

puran sadhu

જોઉછુ તારો ચેહરો ત્યા લાગણી અપાર જાગે છે,
જાણે કે તારામા જ સમાયેલો મારો સંસાર લાગે છે.
પુરણ સાધુ.
#ચહેરો

જય સીયારામ

જ્યા હંમેશા વિશ્વાસ ની લાગણી ની ભીની સુગંધ
ત્યા હંમેશા અતુટ ને અકબંધ દરેકે દરેક સંબંધ.
#સંબંધ

જેમ સ્નેહ ને સ્પંદન ,
એમ આપણો આ સંબંધ.
જેમ ધરા ને ગગન,
એમ આપણો આ સંબંધ.
જેમ રાધા ને મોહન,
એમ આપણો આ સંબંધ.


#સંબંધ

Read More

આરતી અને ધૂપ-દિપ ની ને યજ્ઞ - હવન જેવી પેલાથી ચાલી આવતી પરંપરા ને આંચ આવી ન હોત તો આજ કોરોના ની રોકોના પરિસ્થીતી ન આવી હોત .
।પુરણ સાધુ।

Read More

તપવામા અને બળવામા ખુબ તફાવત છે,( puran) તપે એમ વસ્તુ નિખરે
પણ બળે તો પછી રાખ જ થાય એટલે,
તપવુ ખરુ પણ બળવુ નહી.

તડકા છાંયા સમુ -સુખ દુઃખ નો સંગમ છે જીવન,
છે ઘણા સંબંધ દુનિયામા - તારુ ને મારુ બંધન છે જીવન.
આમ તો સવકોઇ જીવે પોતામાટે,
પણ સાચુ કહું તો પરોપકાર કરો એજ છે સાચુ જીવન.

Read More