Quotes by bharatkumar in Bitesapp read free

bharatkumar

bharatkumar

@youthdotcomgmailcom2980


શું કામની એ સ્વાદિષ્ટ વાનગી કે આરોગ્યા પછી
તેને પચાવવા સ્વાદિષ્ટ વિરેચન લેવું પડે ?
#સ્વાદિષ્ટ

જે પચવામાં ઇષ્ટ
એ મારે મન સ્વાદિષ્ટ
#સ્વાદિષ્ટ

જીભની જીદને ના ક્યારેય વશ થઉં
સ્વાદિષ્ટ તો એ જે મારા પેટને ભાવે
#સ્વાદિષ્ટ

સ્વાદ ઇષ્ટ હોય તો લઉં
નહીં તો જવા દઉં
વાત હોય કે વાનગી મારો તો
આ જ નિયમ છે
#સ્વાદિષ્ટ

હોઠની ગુલાબી પર રહેમ કર
રહેવા દે તું લિપસ્ટિક ન કર
#હોઠ

શબ્દોને કરવા મ્યાન હોઠ સીવી લ્યો પણ
આંખથી ઉમટે બયાન તો કોઇ શું કરે કહો
#હોઠ

હોઠ એટલે હોઠ એમાં ભરતી અને ઓટ
ભાષા એની ન સમજી શકે એ તો નર્યો ઠોઠ
#હોઠ

હરકત તારા હોઠની તડપાવે છે
પ્યાલા હોઠ સુધી આવી તરસાવે છે
#હોઠ

હાશ

# નિરાંત