Quotes by Yogiraj Jadeja in Bitesapp read free

Yogiraj Jadeja

Yogiraj Jadeja

@yogiraj010


આટલા વર્ષોમાં એ તો જોઈ લીધું કે અત્યારની ઘડી જ હકીકત છે. બાકી બધું તો તમારા મનના પડદા પર ચાલતું ચલચિત્ર છે. 

Read More

ક્યારેક 4 કલાકની મુસાફરી તમને જીવનની મોટી શીખ આપી શકે છે. તો આવીજ એક ટ્રેનની મુસાફરી મારા જીવનનો મોટો અનુભવ બની ગઈ. જે મેં મારા શબ્દોમાં બાંધવાનો પ્રયત્ન કર્યો છે. જો હૃદયને સ્પર્શે તો તમારા જીવનમાં પણ ઉતારજો.
સ્ટોરીનું નામ : Train no 19020 (English )

https://www.matrubharti.com/book/19857649/

Read More

દીકરી - National Story Competition-Jan

થોડામાં જાજુ કઈ જનારી આજની કહાની.
https://www.matrubharti.com/book/4784055/

Maturity એ અનુભવનો વિષય છે , ઉંમર નો નહીં

LOVE ની ભવાઈ

Good Job buddy
https://www.matrubharti.com/book/12073/