Quotes by Yogesh Bhavsar in Bitesapp read free

Yogesh Bhavsar

Yogesh Bhavsar

@yogeshbhavsar


ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,
તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે :) ❤

overseeing the past & consolidating ourselves

આપણે જે વાંચીએ છીએ તે અભિપ્રાય છે હકીકત નહીં...
.
.
.
આપણે જે જોઈએ છીએ તે સ્વરૂપ છે સત્ય નહીં....

હવાને હવા હતી...
એની આઝાદી પર ...

માણસે એને પણ ફૂગ્ગામાં
ભરી વેચી દીધી....

તારા વિના છત આખીયે અકળાતી,

તારી હયાતી એજ મારી મકરસંક્રાંતિ...

चाँद बैठा रहा सारी रात मेरे पहलु में ..
तारों की हर बात का गवाह मैं भी हूँ
उसने पूछा क्यूँ है मेरे माथे पे शिकन,
अब क्या कहूं कि रात का जागा हुआ मैं भी हूँ

Read More

આ શિયાળા ની સવાર ની ઠંડી ની મજા તુ
આ વીતેલી જિંદગી નો સારાંશ તુ
મારે આંખ સામેનુ સૌથી સુંદર ચિત્ર તુ
ભીની માટી એ મહેક પણ તુ
શુ કરું વખાણ તારા
મારા તો અસ્તિત્વ ને ટકાવી રાખનાર જ તુ.

Read More