Quotes by Yash Shah in Bitesapp read free

Yash Shah

Yash Shah

@yashshah3835


આ હથેળીમાં એની હથેળીનું હોવું એ પણ


આ હથેળી માં ની જ એક વાત છે..💞

🤝🏻...!!! તું અને તારી વાતો !!!...😍

Can You Feel Me?

યાદ તો આવે છે એની

પણ મારે એ

ફરી જિંદગીમાં નથી જોઈતી🧡

❤️...!!! તું અને તારી વાતો !!!🤘🏻

એકલતા તમારી ક્યાંક તમને

ઉગાડીપણ શકે છે તો ક્યાંક

તમને ડુબાડી પણ શકે છે

📸...!!! તું અને તારી વાતો !!!...🙏🏻

મારા શબ્દનું માંગુ
લઈને આવું છું

તારી એક ગઝલ
કુંવારી રાખજે...!!!❤

😍...!!! તું અને તારી વાતો !!!...😘

એક યાદ લખવી છે..*

તને મળવાની
એક આશ લખવી છે..

મળ્યા પછી ની
સાંજ લખવી છે..
મહેકતા ફૂલોની સુવાસ લખવી છે..

વરસતા વરસાદ ની
એ મોસમ લખવી છે..
કિનારા ની
એ મંજિલ લખવી છે..

તારી સાથે ના
સમય ની એ વાત લખવી છે..

હા બહુ..
ખાસ લખવી છે..
મારે એક યાદ લખવી છે..

મને મારું પાલિતાણા યાદ બહું આવે..

🙏 જય આદિનાથ 🙏

Read More

અમુક લોકો મને યાદ નથી કરતા


તો અમુક ભૂલી પણ નથી શકતા

✍🏻...!!! તું અને તારી વાતો !!!..😊

ના નીહાળ આ નજરે તૂ મને હૂ મદહોશ થઈ જાવ છુ...,

નીકળુ છુ શોધવા તુજને ને હૂ ખુદ ખોવાઈ જાવ છુ...!!

❤...!!! તું અને તારી વાતો !!!...✍🏻

Read More

સાંભળ,

પ્રેમ તો હું એકલો કરી લઈસ,

પણ ઝગડવા માટે તો તારી જરૂર પડશે જ ....

🤘🏻...!!! તું અને તારી વાતો !!!...😊

વ્યક્તિ બની ને નહીં પણ વ્યક્તિત્વ બની ને

જીવો કેમ કે વ્યક્તિ તો એક દિવસ વિદાય લઈ લે છે

પણ તમારું વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે.

🤘🏻...!!! તું અને તારી વાતો !!!...😊

Read More

જીવનમાં સાચી શિખામણ તો

તકલીફ આપે છે,

બાકી બધા તો ફક્ત સલાહ આપે છે

✍🏻...!!! તું અને તારી વાતો !!!...🙏🏻