Quotes by Yash Prajapati in Bitesapp read free

Yash Prajapati

Yash Prajapati

@yashprajapati.282149


એ ભાઈબંધ.............હું એક સ્ટોરી લખું છું તો બધા કોમેન્ટ કરજો કેવી છે આગળ લખું ક નાઈ ?????????

પ્રેમ માન્ય છે?

અરે બધા કહેતા આવ્યા છે કે એક સીડી છે જે એક એક પગથિયું કરિ ને ઉપર જાય છે એ જીવન છે જેમ કે પેલી પગથિયું આવે ભણવાનું હે ને બીજુ પગથિયું આવે એટલે બધા ગોઠે ચડે છે જે કે સાલું બધા કહે હવે આ કરિયર બનવાનું પગથિયું છે ને આજ ઉંમર રેતો પ્રેમ થાય છે સાલું સમજાતું નથી કે થાય છે પ્રેમ ને કરિયર કઈ રીતે બનાવવું પણ જો થાય તો આમ છે પેલા પ્રેમ થાસે ને પછી પ્રેમ જે દગો મળ્યો ને જે બીજી સીડી જડ્યા છે અહા એમાં કંઇક અલગ જુનુંન છે યરર ને પછી મગજ માં પ્રેમ નું પ્રતિબંબ ચાલતું હસે આંખ માં કરિયર ના સપના હોય છે
બસ હું તો આજ પગથિયાં સમજુ છું બાકી તો જે સીધી સીડી ચડ્યા છે એ to મામૌલી ખુરશી પર છે પણ જે આ ટોપ પર છે બસ આ પ્રેમ વારા છે તો એક વાત યાદ રાખજો
પ્રેમ માન્ય છે હો કરજો બાકી તો આખી જિંદગી પૂરી થઈ જાસે પણ તમારા જોડે કેહાવા માં સ્ટોરી નાઈ હોય હો જેમ કે એવું તો કોઈ નાઈ આપરા ગ્રૂપ માં ગોહિલ્સિંહ b પ્રેમ થયેલ છે એ હું એકલો જાણું છું બાકી કોઈ કહેતા નઈ તમે ગર ના છો એટલે કીધુ હો
તો આ પ્રેમ માન્ય છે હો કરો?????

Read More