Quotes by Yashpal Davda in Bitesapp read free

Yashpal Davda

Yashpal Davda

@yashpalbhaitra9397


કાલે રાત્રે ઝીંદગી પણ આ બેકગ્રાઉન્ડ જેવી જ કાળી થઈ ગઈ...
છોડી ને ચાલી ગઈ મને કહે બધું જ પૂરું....ભૂલી જા..
પણ એને શુ ખબર જીવ જશે પણ એ નહિ ભુલાઈ...
💞MY💞

-Yashpal Davda

Read More

આજે મને પ્રેમ માં મારાં માટે એક બેસ્ટ શબ્દ પ્રયોગ મળ્યો... હા હું મારો પ્રેમ સાચવવા સાવ એવો જ બની ગયો છું....
"નકટો "
બસ એને કાંઈ નથી પડી ને હું જ ખાલી સંબંધ સાચવવા ને ચોંટ્યો છું...
ગમે એમ તો પણ મારો છેલ્લો પ્રેમ તું જ હોઈશ... હવે બીજા કોઈ ને નહિ કરી શકું ક્યારેય
💞MY💞

-Yashpal Davda

Read More

હમણાં હમણાં તો એ સમય જ નથી આપતી...
( કામ માં છે એ બહુ )
બહુ જ યાદ આવે છે તારી...
💞MY💞

-Yashpal Davda

મને નથી ખબર કે હું તારા માટે શુ છું...
હા પણ મને એ ખબર છે કે
તુ મારા માટે મારી ઝીંદગી છે....
💞MY💞

-Yashpal Davda

તારું પળ બે પળ વાતો કરવું....
આ પાગલ ની ઝીંદગી સંભાળી લે છે!!!
💞MY💞

-Yashpal Davda

શું કહું કે પ્રેમ એટલે શું?
ખાલી એક શબ્દ માં સમજાવું તો
"તું"
💞MY💞

-Yashpal Davda

દૂર કેવી રીતે રહુ તારા વીના...
પડછાયો છું તારો..મારું તો અસ્તિત્વ જ નથી તારા વીના...
💞MY💞

-Yashpal Davda

બસ તારી આ ગેરહાજરી જ મને લખાવડાવ્યા કરે છે...
બાકી તારી હાજરી માં તો પ્રેમ કરવા માંથી જ ક્યાં ફુરસત મળે છે...
💞MY💞

-Yashpal Davda

Read More

હું આવું કે ના આવું પાગલ મારા શબ્દો જરૂર આવશે તારી પાસે...
💞MY💞

-Yashpal Davda

તારી પર લાગણીઓ નુ આવવું એ કોઇ ક્ષણિક આવેગ નથી...
મે અનુભવ્યું છે એ અવિરત પ્રવાહ છે જે રોક્યો રોકાતો નથી...
💞MY💞

-Yashpal Davda

Read More