Quotes by A S Mehta in Bitesapp read free

A S Mehta

A S Mehta Matrubharti Verified

@yashmehta.com
(234)

જેના ખભે માથુ ઢાળી રડી શકાય એ છે દોસ્ત👭

જેની સાથે અઢળક વાતો છતા થાક ન લાગે એ છે દોસ્ત👭

બસ અઢી શબ્દ નુ નામ, પણ બેજાન ઝીન્દગી મા જાન પુરી દે એ છે દોસ્ત👭

Read More

Happy Uttarayan

Salute to our Force 👍

epost thumb