The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
એક નાનકડી વસ્તુ જે ખુશી માટે તમારા જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને બદલી શકે છે: અન્ય લોકો પાસેથી વધુ સ્વીકારો અને અન્ય પાસેથી અપેક્ષા ઓછી રાખો. -Yash
યોગ્ય નિર્ણય લેવાની શક્તિ જાણી શકાય છે કે વ્યક્તિ કઠિન નિર્ણય લઈને સફળ થાય છે અને નબળા નિર્ણય લઈને નિષ્ફળ જાય છે. -Yash
સુખી જીવન જીવવા માટે, તમારા પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે તમારી અંદર રાહત અને સકારાત્મકતા અનુભવતી દરેક ક્ષણનો આનંદ માણો. -Yash
સફળતાના માર્ગમાં આવતી સમસ્યાઓને ટાળવાનું બંધ કરો અને આશા ગુમાવ્યા વિના હિંમત સાથે અવરોધોનો સામનો કરવાનું નક્કી કરો -Yash
મુસાફરી હંમેશા કંઈક હાંસલ કરવા માટે હોતી નથી, કેટલીકવાર યાત્રા એટલા માટે પણ થતી હોય છે કે જ્યારે ગંતવ્ય સુધી પહોંચવાનો સાચો રસ્તો શોધવો હોય -Yash
આત્મવિશ્વાસ એ આપણી મહેનત અને નસીબ સાથે આપણા લક્ષ્યો મેળવવા માટેનો હુકમ નો એક્કો છે. -Yash
જીવન એ જીવવા માટે શ્રેષ્ઠ પરિસ્થિતિ ની શોધવું એ નથી પરંતુ, પરિસ્થતિને શ્રેષ્ઠ બનવાની તમારી ક્ષમતા ને શોધવું એ છે. -Yash
જ્યારે તમારું નસીબ અને મહેનત તમારા વિચારો સાથે સુમેળ કરશે ત્યારે સારી વસ્તુઓ થતી હોય છે. -Yash
જીવનની સુંદરતા એવા કામ કરીને માણી શકાય છે કે જે તમને દરેક ક્ષણે ખરેખર રોમાંચક લાગતી હોય છે. -Yash
નવી આદત બનાવવાની શ્રેષ્ઠ રીત એ છે કે આપણે આપણા મનને તે રીતે સેટ કરવું પડશે કે તેની એકમાત્ર પસંદગી છે કે આપણે યોગ્ય રીતે અને આનંદપ્રદ કામ કરી શકીએ. -Yash
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser