Quotes by વાણી in Bitesapp read free

વાણી

વાણી

@xynxzywx6581.mb


મૌન ની ભાષા અનેરી ,
સમજે એ જાત જુદેરી..!!

-વાણી

સમજ્યાં વગર સ્વીકારવું એ મોટી નિરક્ષરતા..!!

-વાણી