Quotes by જનતા ગેરેજ in Bitesapp read free

જનતા ગેરેજ

જનતા ગેરેજ

@xowpstwu4260.mb


""શ્વાસ"" માટે તડપતું વિશ્વગુરુ ભારત ..

સત્ય હક્કીકત 🙏🙏

અકબરે બીરબલને પૂછ્યું કે
એવું તો શું કરી શકાય કે પ્રજાની ચિંતા દૂર થાય

બીરબલે કહ્યું કે જહાંપનાહ,
જાહેર કરી દો કે હું પ્રજાની ચિંતા કરું છું
પ્રજા માની લેશે એટલે ચિંતા મુક્ત થઈ જશે

Read More

નીતિ, ધર્મ, કાયદો વ્યવસ્થાને મજાક બનાવનાર કોઈ નહિ બચે
કાયદાથી બચી શકાય, કુદરતથી નહિ

હું જાણુ છુ, આસાન નથી આપણા દેશની દરેક જનતા માટે
પરંતુ સમય એક વાર આપણો પણ આવશે
અને રાજ આપણે કરીશુ આપણા દેશમાં

Read More

પગાર વધારાનું આંદોલન તો નોકરિયાત ભુલી જ ગયા
નોકરી બચે તો લાખો પાયે

#અચ્છે દિન

અભિમાન હતું કે પ્લોટ મળી જશે કાશ્મીરમાં

હાલત એ છે કે એક ખાટલો પણ નથી મળતો હોસ્પિટલમાં
...✍️

ઉંચાઇ પર ઓક્સિજન ઓછો હોય એવુ વિજ્ઞાનમા ભણવામા આવતુ હતુ...

લાગે છે દેશ એવી ઉંચાઇ પર પહોચ્યો છે એટલે ઓક્સિજન ઓછો મળે છે...!!!
🙃🙃🙃🙃🙃

Read More

એ દિવસો હવે દૂર નથી
કે શ્વાસ લેવાનો ટેક્સ ચૂકવવો પડશે

ધર્મના નામે કોઈના ઘરનું પાણી ના પીવાવાળા સરકારી હોસ્પિટલનું ટિફિન ખાય છે 😇

હવે માનવતા જેવું કંઈ બચ્યું જ નથી
બધી માનવતા મરી પરવારી
જ્યા જુઓ ત્યાં મજબુરીનો લાભ લઇ લૂંટવાનુ ચાલુ થઈ ગયુ
સાચી વાત ને મિત્રો

Read More