The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ં ‘સુપ્રઉસ સુદુર’ શાની સાથે સંબંધિત હતા? – ધર્મ વિભાગથી (૧૧) કયા વંશના શાસનકાળને ‘મકબરાનો કાળ’ કહેવામાં આવે છે, જે સમયે સૌથી અધિક મકબરાનું નિર્માણ થયું હતું? – સૈયદ લોદી વંશ (૧૨) એક ગુમ્મદના સ્થાને બે (ડબલ) ગુમ્મદનું નિર્માણ (મકબરા) માં સૌ પ્રથમ કોણે કરાવ્યું હતું? – સિકંદર લોદી (૧૩) બહલોલ લોદી દ્વારા ચલાવવામાં આવેલો કયો સિક્કો અકબરના સમય સુધી ચાલતો રહ્યો? – બહલોલી સિક્કો (૧૪) લોદી વંશનો અંતિમ શાસક ઈબ્રાહિમ લોદી કયાંથી કયાં સુધી શાસક રહ્યો? – ઈ.સ.૧૫૧૭થી ૧૫૨૬ (૧૫) પાણીપતના પહેલા યુદ્ધમાં બાબર દ્વારા ભારતમાં સર્વપ્રથમ શેનો પ્રયોગ થયો હતો? – તોપોનો (૧૬) લોદી વંશ કઈ જાતિના હતા? – અફઘાન (૧૭) ઈ.સ.૧૫૦૫માં સુલતાન સિકંદર લોદીના સમયમાં કયા શહેરમાં ધરતીકંપ થતા ભારે નુકશાન થયું હતું? – આગ્રા (૧૮) કોને મુઘલ કાળ પછીના ઈતિહાસકારોએ કાશ્મીરનો અકબર કહ્યો છે? – ઝૈનુલ આબેદીન યુનિટ – ૪ (૧) વિજયનગર સામ્રાજ્યનો સંસ્થાપક કોણ હતો? – હરિહર પ્રથમ (૨) દેવરાય પ્રથમના શાસન કાળમાં કયા વિદેશી યાત્રિકે વિજયનગરની યાત્રા કરી હતી? – નિકોલો કોન્ટી (૩) કયા વિદેશી યાત્રિકોએ કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગરની યાત્રા કરી હતી? – એડવાર્ડો બારબોસો અને પાયસ (૪) કૃષ્ણદેવરાયના સમયમાં ચર્ચિત ‘અષ્ટદિગ્ગજ’ કોણ હતા? – આઠ કવિઓનો સમૂહ (૫) કૃષ્ણદેવરાયે કયા પુસ્તકની રચના કરી હતી? – અમુત્કમાલ્યદા (૬) કૃષ્ણદેવરાયે કઈ ઉપાધિઓ ધારણ કરી હતી? – આંધ્રભોજ, આંધ્રપિતામહ, અભિનવભોજ (૭) વિજયનગર કાળનો સર્વ શ્રેષ્ઠ સિક્કો કયો હતો? – વરાહ (૮) વિજયનગર કાળમાં દક્ષિણ ભારતની કઈ નૃત્ય પરંપરાનો પહેલી વાર વિકાસ થયો હતો? – યજ્ઞગાન (૯) કૃષ્ણદેવરાય દ્વારા કયા મંદિરોનું નિર્માણ થયું હતું? – હજારા મંદિર, વિઠ્ઠલ સ્વામિનું મંદિર, નાગલપુર નગર (૧૦) વિજયનગર કાલીન ચિત્રકલા શૈલીના સર્વોત્તમ ચિત્ર કયાથી પ્રાપ્ત થાય છે? – લે પાક્ષીથી (૧૧) વર્તમાનમાં પ્રાચીન વિજયનગરને કયા નામથી ઓળખવામાં આવે છે? – હામ્પી (૧૨) લક્ષ્મીની આકૃતિવાળા સિક્કા કોણે ચલાવ્યા હતા? – મોહમદ ઘોરી (૧૩) કયા સુલતાને સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદીત કર્યા હતા? – ફિરોઝ તુઘલક (૧૪) ભારતીય સંગીતમાં ‘કવ્વાલી’ ના જન્મદાતા કોણ હતા? – અમીર ખુશરો (૧૫) કયા ગ્રંથની રચના જિયાઉદ્દીન બર્ની એ ફિરોઝ તુઘલકની પ્રશંસા કરી હતી? – તારિખે ફિરોઝશાહી, ફતવા એ જહાંગીરી (૧૬) દિલ્હીમાં નિર્મિત પ્રથમ અષ્ટભૂજાકર મકબરો કોનો છે? – ખાને જહા તેલંગાની (૧૭) તુર્કી સુલતાનાઓ કઈ ભાષાને રાજ્યાશ્રય પ્રદાન કર્યુ હતું? – ફારસી (૧૮) અમીર ખુશરોની પ્રખ્યાત રચનાઓ કઈ? – ખજાઈનુલ ફતુહ,આશિકા, તુઘલક નામા, નૂહ સિપેકર, લૈલા-મજનુ (૧૯) કયા સુલતાને કૃષિના વિકાસ માટે નિર્ધન ખેડૂતોને ધન આપ્યું જેને ‘સોન્ધર’ કહેવામા આવે છે? – મુહમ્મદ બિન તુઘલક (૨૦) કયા સુલતાને પોતાના પૂર્વવતી સુલતાનો દ્વારા લગાવેલ ૨૪ કરોને સમાપ્ત કરી કુશન આધારિત ૪ કરો લગાવ્યા હતા? – ફિરોઝ તુઘલક (૨૧) ભારતમાં ચિશ્તી શિલશિલાની સ્થાપના કોના દ્વારા થઈ હતી? – ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (૨૨) હિન્દુ-મુસ્લિમ કલાના મિશ્રણમાંથી જન્મેલ સ્થાપત્ય શૈલી કઈ? – ભારતીય ઈસ્લામી (૨૩) મધ્યકાલીન મુસ્લિમ અને રાજપૂત એમ બન્ને સમાજમાં કઈ પ્રથાનિ વિકાસ થયો હતો? – પરદાપ્રથાJob&PDF&Knowledge point ??માત-પિત્તાહ કે ચરણો મે સ્વર્ગ હૈ ?? https://t.me/Zingo11
zingo
જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે, એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા જ મળતા હોય છે !! શુભ સવાર *રાધે રાધે* *P.*
zingo !!!!!!
આવતી કાલે તારિખ નો સંયોગ ગજબનો છે. આગળ પાછળ વાંચતાં એક સરખું વંચાય એને પેલિન્ડ્રોમ કહેવાય 9 10 2019~9102 01 9. ??
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser