Quotes by Gohil Raghubha Dedkadi in Bitesapp read free

Gohil Raghubha Dedkadi

Gohil Raghubha Dedkadi

@www.gohilraghubhagmail.com8031
(11)

કોઈપણ સંબંધમાં તિરાડ પડશે તો જોડનાર કદાચ નહિ મળે પણ જુદા પાડનારા ઘણા મળશે સાહેબ

મન બગાડે એવા વિચારો થી અને મૂડ બગાડે એવા માણસો થી હંમેશા દૂર જ રહેવું

માવતરની અમુક વાત,
માવતર થવા પછી જ સમજાય.

પહેલા લોકો એકબીજાની
હિંમત વધારતા
અને આજ ના લોકો બ્લડ
પ્રેશર વધારે છે

"वक़्त निकालकर"...
बाते कर लिया करो अपनों से,
अगर अपने ही न रहेंगे...
"तो वक़्त का क्या करोगे"
⚘⚘⚘

-Gohil Raghubha Dedkadi

પરિવાર માં
નાની નાની વાતોને
મોટી કરશો નહિ
પરિવાર નાનો થતો જશે
થોડું જોયા કરજો
થોડું જતું કરજો
અને
થોડું જાતે કરજો
જિંદગી જીવવા જેવી લાગશે
કોઈના ગયા પછી," MISS YOU " લખવા કરતા

જીવતા હોય ત્યાં સુધી,
"WITH YOU" લખો ને એ વધારે સારું 🤝🏻👍🏻

-Gohil Raghubha Dedkadi

Read More