The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નાની નકામી વાતમાં શાને બબાલ કર, જગને વ્હાલ કર અને જીવતરને ન્યાલ કર. એમાં ખુદાઈ મ્હેંકને પામી શકીશ તું, કોઈના આંસુ લૂંછીને ભીનો રૂમાલ કર. ભૂખ્યું તો નહીં હોયને પાડોશમાં કોઈ? ભાણા ઉપર તું બેસતાં પહેલાં ખયાલ કર. પીડાભર્યાં જગતમાં સુખ નિરાંત કાં મને? ક્યારેક તો પ્રભુને તું એવો સવાલ કર. દુનિયા નથી કુરુપ, એ છે ચાહવા સમી, તારી નજરના મેલનો પહેલાં નીકાલ કર. -કિશોર બારોટ #writersshabdmel #shabdmel #matrubharti
#writersshabdmel #shabdmelgujarati #anantrathod
#writersshabdmel #kavi_parichay #shabdmel
#kavi_parichay #writersshabdmel #saumyajoshi
part -2 kavi- mukesh joshi #gazal #writersshabdmel #shabdmel #kaviparichay
part - 1 #kavi_parichay #writersshabdmel #shabdmel atrubharti
#writersshabdmel #shabdmelgujarat #matrubharti #shyamsadhu
#અર્ધ ##writersshabdmel #matrubharti
#gazal #gujarati #writersshabdmel #shabdmelgujarat #matrubharti
#mariz #writersshabdmel #shabdmelgujarati #shabdmel #matrubharti
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser