Quotes by તારા દિલ ની વાત in Bitesapp read free

તારા દિલ ની વાત

તારા દિલ ની વાત

@wallagujjuboys4529


તને યાદ કરું છું હું
મારી યાદો માં..
એ જાણી ને તમે કેમ
એકલા એકલા
હસો છો..
સપના તો તમે પણ જોવો
છો મારા..
એટલે તો કહું છું..
ક્યારેક ક્યારેક
કે
તમે પણ મારા પર મરો છો

-તારા દિલ ની વાત

Read More

એવા સંબધો માં કે જ્યો વિશ્વાસ કાળી માત્ર ના હોય તેવા સંબધો માં લાગણીઓ ના પુલ બાંધવા નકામા હોય છે ......દિપેન
કેમ કે તેઓ ના દિલ માં તારી કોઈ કદર હોતી નથી.
માટે તે જગ્યા એ #અંતર્મુખ થઈ બેસી રેવું જ ઉત્તમ છે..

Read More

તારી પેહલી જ નજર નો #શિકાર બન્યો છું હું...
તારી પેલી મીઠી વાતો નો ઘાયલ બન્યો છું હું...
રસ્તો નથી તારા દિલ સિવાય નો એ મહેબૂબ
કેમ કે તારા દિલ નો ગુનેગાર બન્યો છું હું........

Read More

કે કેવી દુષ્ટતા છે આ મન ની કે જે અમને છોડી ને જાય છે એમની પાછળ જ તણાઈ ને જાય છે.
ખાલી આભ ને જોતા જ આભમાં પણ એ જ દેખાય છે.
ને એની તરફ તણાઈ છે.
કેવી #દુષ્ટતા છે આ મન ની.. દિપેન કેવી......

Read More

સૂર્ય સમાન તેજ ને તારા પામવા બસ તારી જ તરફ #વધવું છે.
જ્ઞાન માં ભંડોળ સમી બસ મારે તને જ અનુસરવું છે.
બસ.....
તને જ પામવા તારી જ
તરફ #વધવું છે.

Read More

દુબાવી ને પગ બેઠો છું
દરિયે
ને નજર ને રાખી ક્ષિતિજ પર.
ફંફોસી રહ્યો છું ક્ષિતિજ ની દોર ને.
કાસ તું મળે મને દોરી માં શોધી ને

Read More

વિસરવા રાજી નથી દિલ એ જૂના નગર ને .
તોય દિમાગ વિસરવા નું કહે છે.
#વિસરવું મુશ્કેલ ના બને એ દિવસે જો તમને ના જોયા હોય

Read More

#ચેહરો ભલે ને ભાવ વિહોણો હોય પણ દિલ ની વાતો આંખો થી છલકાય જાય છે..
ભલે ને કહી ના સકો તમે દિલ ની વાત જેને કહવિ છે તેને.
પણ સમજનારા તો આંખો થી પણ સમજી જાય છે.

#તારાદિલનીવાત

Read More

અરે #ચેહરો અત્યારે તમારો મુરજાયેલું ફૂલ લાગે છે.
લાગે કે તમારા પ્રેમી થી થઇલી કોઈ ભૂલ લાગે છે.
પ્રેમ ની સરહદ ને તો લાંધી દીધી તમે.....
શું હવે મુખ ની મયા થી મારવા માંગો છો હવે?

Read More

તારી વાતો માં પરોવાઈ જાઉં છું.
તારી આંખો માં ખોવાઈ જાઉં છું.
તારી જુલ્ફો માં મોહાઈ
જાઉં છું
તારી સાંસો માં ફેલાઈ
જાઉં છું
તારી યાદો માં ફસાઈ જાઉં છું
તારા લીધે જ #આનંદ
માં સમાઈ
જાઉં છું.

Read More