Quotes by Vyas Jalpesh in Bitesapp read free

Vyas Jalpesh

Vyas Jalpesh

@vyasjalpesh4161


હાલ દીવ માં દરિયા દાદા ના દર્શન કરવા શ્રદ્ધાળુ ની ભાગદોડ

શબ્દો ને પણ સ્વાદ હોય છે
પીરસતા પહેલા ચાખી લેજો.
.....................વીણેલા મોતિ

શબ્દો ને પણ આજ કાલ ઠંડી ની અસર થઈ લાગે છે
એ પણ જાણે ઠંડી ના થીજી ગયા લાગે છે.

કલમ પકડતા પણ આજ કાલ ડર લાગે છે
આ ઠંડી ની નહીં પણ પ્રેમ ની અસર લાગે છે.

Read More

છાતી ઉપર ચડી ઘડશે
હથોડા અંગ પર પડશે
બધું સહી ને ભલા પાણા
પછી ઈશ્વર બની પૂજશે.