Quotes by રાકેશ પટેલ in Bitesapp read free

રાકેશ પટેલ

રાકેશ પટેલ

@vxuwposz7627.mb
(8)

હું તારા લાયક ન હતો .
પણ એમાં તો તે નાલાયક બનાવી દીધો.
અને જો હું નાલાયક હોઉં તારી નજરો માં
તો લાયક કોને કહીશ તું આખી જિંદગી માં ?
#લાયક

Read More

સમાન ક્યાં હતો કિંમતી મારો
તે ચોરાઈ જવાનું દુઃખ હોય,
ખાલી હાથે તો આવ્યો હતો.
આજે એને ફરી ખાલી કરી
નવો જન્મ આપ્યો.
#કિંમતી

Read More

શાંતિપૂર્ણ લોકડાઉન હતું.
મારુ મન તો અશાંત જ હતું.
તારી ચિંતા માં ક્યાં ચેન હતું
બસ હવે જલ્દી ઘેર આવી જા,
મારી ડો, તારો ધર્મ તો હું પણ છું.
#શાંતિપૂર્ણ

Read More

जब नाश मनुज पर छाता है,
पहले विवेक मर जाता है।
#વિવેકી

મેં દીવાલો ને સુશોભિત કરી છે.તારા આગમન માટે
એને તું ઘર બનાવી દઈશ એજ આશ સાથે..
#સુશોભન

સદાય હાથ પકડી તારો ચાલીશ આગળ
જેથી દુઃખ નો પડછાયો તારા સુધી ના આવે.
#આગળ

જરૂરિયાતમંદ હતી મારી બેકારી,
પણ તમે તો એક ફોટો પાડી ભિખારી બનાવી દીધો.
મેં તો તમને દેવતા સમજી હાથ લંબાવ્યો હતો,
તમે તો માનવી પણ ના થઇ શકયા
એક રોટલા માજ, મારી જાત ને
ભિખારી બનાવી દીધી.
હું હાલત નો માર્યો હતો
તમે તો ભિખારી બનાવી દીધો.
#જરૂરિયાતમંદ

Read More

काल स्वयं मुझ से डरा है ,
मै काल से नही ,
कालेपीनी का कालकूट पिकर
काल से कराल स्तभो को झकझोर कर ,
मै बार - बार लौट आया हूँ ,
और फिर भी मै जीवित हूँ ।
हारी मृत्यु है , मै नही .....
#विनायक_दामोदर_सावरकर

शत् शत् नमन ...

Read More