Quotes by V Vyas in Bitesapp read free

V Vyas

V Vyas

@vvyas2422


સંબંધો નુ ક્યારેય
કુદરતી મૃત્યુ નથી થતું...

તેની હંમેશા હત્યા થાય છે ...
V
માણસના અહંકાર, વર્તન
અને અવગણના દ્વારા...

Read More

વિચારોનું અંધારું રાત્રીના અંધારા V કરતાં વધુ ખતરનાક હોય છે.

-V Vyas

બદલાવ એટલો પણ ના લાવવો કે તમને ગમતું વ્યક્તિ પણ તમને પોતાની વાત ન કહી શકે.

-V Vyas

એકલતાના શૂન્યાવકાશમાં આંતરનાદ ખુદનો સાંભળી લઉ છું.
V vyas
પળભર માટે મારા અસ્તિત્વનો ઉત્સવ ઉજવી લઉ છું.

-V Vyas

તીવ્રતાથી કંઈક જોઈતું હોય અને ન મળે ત્યારે તમે નસીબદાર હોય શકો
V vyas
છો?!?

-V Vyas

એક વાયરસ મારો કિંમતી ખજાનો લઈ ગયો.
VPV
દોસ્તો સાથે બેસતા એ જમાનો લઈ ગયો.

-V Vyas

મૌન...vyas
સવાલ પણ છે
ને
જવાબ પણ.

-V Vyas

ચંદ્ર એ સૂરજની એ છેલ્લી કિરણ ને કહ્યું આજે તો રોકાઈ જા...
V vyas
હું રોકાઈશ ને તો તારી ઝાંખપ મારા થી સહન નહીં થાય અને એ જતી રહી...ને ચંદ્ર ફરી કીરણના આવવાની રાહ સાથે ચમકવા લાગ્યો.

-V Vyas

Read More

બઘું જ ભૂલી ને સામે ચાલીને એકબીજા ને યાદ કરી લેજો મિત્રો...હાલ
સમય ખરાબ ચાલી રહ્યો છે. અચાનક જાણ થશે ને કે જે તે વ્યક્તિ સંસાર માં નથી તો જીરવી નહીં શકાય.
-V vyas...

Read More

એવું નથી કે જીર્ણોદ્ધાર મંદિર નો જ થાય,
V Vyas
વિચારોનો પણ થવો જોઈએ

-V Vyas