Quotes by Vrunda Kapdi in Bitesapp read free

Vrunda Kapdi

Vrunda Kapdi

@vrunda8434


સુખ એટલે
નહી માંગેલી
નહી ધારેલી અને છતાં ખુબ ઝંખેલી કોઈ કિંમતી પળ.

Life is the most difficult exam,
many people fail because they try to copy others ,not realizing that everyone has a different question paper

when flood comes, the fish eat ants. but when water dries the ants eat fish. life gives to chance everyone. just have to wait for our turn .

ધમૅ કરતાં કમૅ એટલા માટે ચિડયાતો છે કે ધમૅ કરીને ભગવાન પાસે માંગવુ પડે છે જ્યારે કમૅ કરો એટલે ભગવાનને આપવું પડે છે.

Read More

માટી તણું સગપણ રાખવું,વાણીમાં થોડું ગળપણ રાખવું,કરો ટીકાં ભલે બીજાની, પણ સામે ચોક્કસ દપૅણ રાખવું.

Never hide your bad side to mack someone stay,show your bad side and see who can stay.

"life is a great big canvas,and you should throw all the paint on it you can "

સંસારમાં સૌનો પ્યાર મલી શકે પણ પપ્પાના પ્યારની સામે ભગવાનનો પ્યાર પણ ઝાંખો લાગે,અને અેટલે જ તો દિકરી કદાચ ભગવાન વિરુદ્ધ સાંભળી લેશે પણ પોતાના પિતા વિરુદ્ધ સાંભળી શકતી નથી.

Read More

Love is one of the most powerful force in the universe. If this love is displayed along with 'sacrifice ',it has power to make one immortal or save life from utmost dangers.