Quotes by નિરાલી પરમાર in Bitesapp read free

નિરાલી પરમાર

નિરાલી પરમાર

@vovpqnqu4512.mb
(12)

સ્કૂલ માંથી બાળકો જયારે છૂટે છે

ત્યારે ગલી, મહોલ્લા ને શેરી હરખાય છે.

😍

આમ લાંબે લાબું ફરી ને જવાનો શોખ કોને હોય છે
બસ સામે મળતા બધાને મળવું નથી હોતું મારે દર વખતે
-n!v

Read More