Quotes by ગૌતમ in Bitesapp read free

ગૌતમ

ગૌતમ

@vnyxryzy8203.mb


જાણું છું, ફૂલો થી ય નાજુક છે તું,
છે મુજ ઈચ્છા ય કે..તુજ પર કોઈ બોજ નાં રહે...

તો શું..માટે ભરોસા(વિશ્વાસ) નો ય ભાર ન રાખવો ?

Read More

ને એજ નથી સમજાતુ કે 'સાલુ કોણે માર્યુ?'
સુખ ની રેલમછેલ મા પોતુ કોણે માર્યુ..??

એણે એમ કિધુ કે 'જાઓ સુખ ની ચાવી શોધી લાવો!'

ને હું તો એને શોધુ છુ કે સુખ ને તાળુ કોણે માર્યુ..??

-ગૌતમ

Read More

દર્દ આંખો સે નીકલા તો સબ ને કહા
કાયર હૈ યે !
ઔર
દર્દ લફઝો સે નીકલા તો સબ ને કહા
શાયર હૈ યે !!

😜

ओ डियर हैप्पीनेस,

यूं किश्तों मै आती रहोगी तो ये ज़िन्दगी गुज़र जाएगी,

मै या वक़्त बीत जाए उससे पहले

क्या तुम ज़रा सा सुधार जाओगी !
🤩🤩🤩

Read More

जो हेरां है मेरे सब्र पे उनसे कहदो,
जो आंसू जमीं पर नहीं गिरते,
वो दिल चीर जाते है।

फासलों का अहेसास तब हुआ,
जब
मैंने कहां
" ठीक हूं"
और
उसने मान भी लिया !

💚💚💚

बड़े दौर गुजरे हैं जिंदगी के...

यह दौर भी गुजर जायेगा,

थाम लो अपने पांव को घरों में ..!!

કુદરતની કોર્ટમાં
પાણીને
અફવા સાબિત કરવામાં
રણ જીતી ગયું !

પુરાવામાં
તેણે રજુ કર્યા હતા..
ઝાંઝવા !!