Quotes by Vishal Makelwana in Bitesapp read free

Vishal Makelwana

Vishal Makelwana

@vmakelwanagmail.com105418


🏵️🌄,શુભ સુવિચારો,💐🌄

🌺ગિતા‌ માં લખયુ છે..‌!🌄
જ્યારે માણસ નિ જરૂરત💐
બદલાય 🏵️જાહેર ને ત્યાંરે,!
માણસ નિ વાત કરવાનિ રીત
પણ બદલાય જાય છે..!,🏵️💐🌄

🏵️💐..v.m makwana..🌺💐

Read More

🏵️💐 શુભ સુવિચારો 💐🏵️
મારિ એક વાત હંમેશા યાદ રાખો જો
કે કોય પણ પ્રોબ્લેમ હોય ને તો તેનું
સોલ્યુશન વાત કરવાથી આવશે પણ
વાત બન કરિ દેવાથી.,
ક્યારેય નહીં આવે ભાઈ
🌄 🌺સુભ‌ સવાર 🌺🌄

Read More

🪺સુભ સુવિચારો.,🏵️
સવાર ના સુરજ ઉતાજ
મધુર મધુર‌ એવો અવાજ
💐સરશ મજાનો‌ વોય🌺
તે કુદરત. ની કલા છે...👌
🌄શુભ સવાર 🌄

-Vishal Makelwana

Read More

v.m makwan

-Vishal Makelwana