Quotes by Arti Purohit in Bitesapp read free

Arti Purohit

Arti Purohit Matrubharti Verified

@vivekpurohit8095
(246)

न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम्।
न जानामि पूजां न च न्यासयोगम् गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि।।
હે માઁ હું અબુધ કાંઇ જાણતો નથી મા હવે તો તુ જ મારી ગતી છો માઁ હવે તો તારા શરણે છુ.

માઁ ભવાની આદ્યશક્તિ ના પર્વ, શક્તિ ઉપાસનાના પર્વ એવા નવલા નોરતાની સર્વે શક્તિ ઉપાસકોને ખુબ ખુબ શુભેચ્છા.....
હે માઁ તુ જ સર્વસ્વ છો
विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये।
अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥
.
#જય_માઁ_આદ્યશક્તિ_
.

Read More

જેને જેનો આશરો
તેને તેની લાજ
મારે તારો આશરો
માં તું રાખજે મારી લાજ.....
નવરાત્રી ના પાવન પર્વ પર જય માતાજી....

Read More