Quotes by વિવેક પટેલ in Bitesapp read free

વિવેક પટેલ

વિવેક પટેલ

@vivek1656


मंदबुद्धि यानी की सहज बुद्धि।
जिसके लिए आपको भी सहज बुद्धि से उनकों समझना होगा और समझाना भी होगा।
हम अकसर ऐसे लोगो को देख के और सुन के हंसते रहेते है।
मगर वास्तव मे सहज बुद्धि वाले लोग ही ज्यादा खुश होते है।
तो आईये सब मिलकर उनकी मदद करे और हम भी असल मे खुश रहे..
-विवेक पटेल

#मंदबुद्धि

Read More

"એ પણ શુ જમાનો હતો
ભાર દફ્તર નો વધારે હતો
રસ્તો નિશાળે જવાનો હતો
દોસ્ત હમેશાં સાથે હતો
ભર ઉનાળે રમતો હતો
ચોમાસે ખુબ પલડતો હતો
શિયાળે થરથરતો હતો
એ પણ શુ જમાનો હતો"

આવી લાઈફ એક વાર જ મળે તો શું કામ વેડફિ નાખીએ સકારાત્મક અભિગમ સાથે રંગીન બનાવિયે...


- વિવેક પટેલ.

Read More

જે પણ કોઇ આજ નો contest જીતે ઍ 100 રુપિયા ના voucher માથી કોઇ જરૂરીયાતમંદ ની જરૂરિયાત પુરી કરે તેવી નમ્ર વિનંતી...👍
#જરૂરિયાતમંદ

Read More

આ જગત મા સૌથી મોટો જરુરિયાતમંદ જીવ જો કોઇ હોય ને તો તે છે મનુષ્ય..
મનુષ્ય ઍ પોતાની જરુરિયાત પુરી કરવા માટે ગણી હદો વટાવી દીધી છે
પણ મનુષ્ય ઍ સમજતો જ નથી કે જરુરિયાતો સંતોષ થી પુર્ણ થાય અતિશય પ્રાપ્તિ થી નહિ...
#જરૂરિયાતમંદ

Read More

કેટલાં બધાં રસ્તાઓ ખુલ્લા હોય છે એક મનુષ્ય ના જીવન મા, તો પણ કેમ સફળતા સંગર્ષ ના રસ્તે જ સામી મળે છે??

हम हर बात पे किस्मत को आगे कर देते है।
और फिर कहेते है हमे किस्मत पे भरोसा नही।
याद रख लीजिये,
हम पहले आए दे किस्मत नही।

Read More

आप कोनसी मिटटी का पुतला है पुरी जींदगी मे वो तलाशताही रहूँगा।
आपकी एसी ही मुसकान देख के मे आख बंध करके गुनगुनाता ही रहूँगा।
अब बात चल गई है तो पीछे नही हटुंगा।
जो हमारे अंदर चल रहा है वो महसूस करता ही रहूँगा।
आप कोनसी मिटटी का पुतला है पुरी जींदगी मे वो तलाशताही रहूँगा।
तलाशताही रहूँगा।

Read More

આજે સુની છે મારા કલ્પના રુપી ગામ ની ગલીઓ,
ક્યાં ખોવાઈ ગઈ ખબર નહિ તેહવરો ની રંગરેલીયો,
જ્યાં જાઊ છુ ત્યા તાજી થાય છે મારી યાદો,
પણ ખબર નહિ કેમ બદલાઈ ગ્યો છે લોકો નો ઇરાદો...

Read More