Quotes by Vivek Patel in Bitesapp read free

Vivek Patel

Vivek Patel

@vivek.patel


સમડી ની ઉડવાની ઝડપ જોઈને, ચકલી ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતી...

જો કોઈ તમને રિજેક્ટ કરે તો ક્યારેય દુઃખી ના થશો,
કારણકે લોકો રીજેકટ એને કરે છે જેની કિંમત વધારે હોય છે...
It's Attitude Matter...

Read More

ના ફરતી હોય વસ્ત્રોવિહોણી તો એ ગરીબી કેવી...?

ના કરે નિર્લજ્જ પ્રદર્શન દોલતનું તો અમીરી કેવી..?

કોઈ ને દુખ આપવુ એટલું જ સહેલું છે જેટલુ સમુદ્ર માં પથ્થર નાખવું......
અંદાજ નય લગાવી શકો કે પથ્થર કેટલો ઉંડો ગ્યો છે....

Read More