Quotes by Vishwa Palejiya in Bitesapp read free

Vishwa Palejiya

Vishwa Palejiya

@vishwapatel
(26)

તો કેવું હોત!

લુચ્ચો શિયાળો ¡¡¡
જો એ તેલ ની જેમ આંસુઓ પણ જમાવી શકતો હોત તો કેવું હોત !ઘરમાં આવતાં નળ ના પાણીની જેમ જો આંખોના આંસુઓ પર મીટર લાગુ પડતું હોત તો કેવું હોત!
આંખોમાંથી વહેતી આ ગંગા-જમુના ને પણ પથ્થરો નો અવરોધ નડતો હોત તો કેવું હોત!

Dear Tears !લગ્ન સીઝન ભલે આવી હોય પણ મને ગ્લો ની જરૂર નથી Coz I'm already Gorgeous 😁

-Vishwa Palejiya

Read More