Quotes by Vishvas Chaudhary in Bitesapp read free

Vishvas Chaudhary

Vishvas Chaudhary

@vishvaschaudhary733g


"માણસને હંમેશા તેનાંજ દુશ્મનો હરાવે તેવું હોતું નથી ઘણીવાર તેનાજ માણસો હરાવતા હોય છે"
~તણખો~

"વકીલાત એક જંગ છે જે પીસ્તોલ કે બંદુકથી નહીં પણ દિમાગ દોડાવાથી જીત મળે છે"
"તણખો"

"અજાણી વ્યકિતની સાથે વ્યવહાર કરતાં પહેલાં તેની ગુણવત્તા ચકાસવી જરૂરી છે"

"તણખો"

"જેના બાપાએ પુરી જીંદગી ચપરાસી જ કરી હોય તો તેનો દિકરો ચપરાસી જ કરે"

#તણખો #

"જયાં સુધી વ્યક્તિ પોતાની બુદ્ધિથી વિચારતો નથી ત્યાં સુધી તેનાં નિર્ણયો બીજી જ વ્યક્તિ લે છે"
"તણખો"

"અઘરામાં અઘરું કામ એટલે માણસને ઓળખવો"
"તણખો"

"મચ્છર જેવી વાતો કરનાર વ્યકિતની સાથે રહીએ તો મચ્છરના જ લક્ષણ આવે"
"તણખો"

"સિંહ સાથે દોસ્તી થાય દુશ્મની નહીં"
"તણખો"

"આખેટે ચળવા માટે સામેની વ્યક્તિની શક્તિ માપીને જ ચળવું કેમકે તેમાં નુકસાનનો અંદાજ આવી શકે"
"તણખો"

"ગુસ્સો ત્યારે જ આવે છે જયારે પરિસ્થિતિ નો ઉકેલ નથી જળતો"
"તણખો"