Quotes by Vishvas Chaudhary in Bitesapp read free

Vishvas Chaudhary

Vishvas Chaudhary

@vishvas1792gmailcom


"આત્મસન્માન સૌથી મોટું છે, તેને જાળવવા માટે ભલેને કોઈનો સાથ છોડવો પડે તો જરૂર છોડી દો"
- Vishvas Chaudhary

"સમય આવે દુશ્મનને ઓકાત બતાવવી જોઈએ, જો તેની ઓકાત ના બતાવીએ તો માથે બેસે"
- Vishvas Chaudhary

"માણસ શકિતશાળી તો છે જ પણ સમય તેનાથી પણ વધારે શક્તિશાળી છે"
"તણખો"

"પારખ્યા વગર કોઈ ને રસ્તો ના બતાવી દેવાય કેમ કે ખાનદાની ના હોય તો ભવિષ્યમાં મુશ્કેલીમાં નાખી દે છે"
"તણખો"

Read More

"પારખ્યા વગર કોઈ ને રસ્તો ના બતાવી દેવાય કેમ કે ખાનદાની ના હોય તો ભવિષ્યમાં મુશ્કેલીમાં શકે છે"
"તણખો"

"લાયકાત વગરના ને કોઈ રસ્તો ના બતાવી દેવાય કેમ ભવિષ્યમાં મુશ્કેલી નાખી શકે છે"
"તણખો"

"લાયકાત વગરના ને પારખ્યા વગર કોઈ ને રસ્તો ના બતાવી દેવાય કેમ કે ભવિષ્યમાં મુશ્કેલી સર્જી શકે છે"
"તણખો"

"ચર્ચા એમની જ થતી હોય છે જેની વિચારધારા અલગ હોય છે"
"તણખો"

"હલકો માણસ ઉપકારો ને ભૂલી જાય છે અને યથા સમયે પણ યાદ કરતો નથી"
"તણખો"

"જે વ્યક્તિ માં ખુમારી જ નથી હોતી તે આસાનીથી શત્રુ ના પગ પકડીલે છે"
"તણખો"