Quotes by Vishu in Bitesapp read free

Vishu

Vishu

@vishu9983


ગણિત અને જિંદગી વચ્ચે પણ સામ્ય છે,
ગણિતમાં રકમ ખોટી હોય તો દાખલો ખોટો પડે,
અને જિંદગીમાં ખોટા વ્યક્તિ હોય તો જિંદગીના સરવાળા ખોટા પડે.
#દાખલો

Read More

તારા પ્રત્યેનો મારો પ્રેમ,લાગણી,બધુજ સ્પષ્ટ છે,
બસ એક તારો જવાબ જ અસ્પષ્ટ છે
#અસ્પષ્ટ

આજે તું સાથે નથી તો શું થયું !
તારી યાદો માંથી ક્યાં નવરાશ મળે.
#નવરાશ

તારા વગર જીવવું પણ સહેલું નથી,
તું નથી તો તારી યાદોના સહારે જીવું છું
#સહેલું

તારી જોડે જીંદગી વિતાવવા બધા જોડે લડવાની હિંમત છે,
પણ એમાં તારા સાથની બઉ જ જરૂર છે.
#હિંમત

બધાજ બહારથી ખુશ દેખાતા ચહેરા જીવંત,
નથી હોતા કોઈક અંદરથી મરી ચૂકેલા હોય છે.
#જીવંત

એ રોજ મળવા તો આવે છે,
પણ સપનામાં વાસ્તવિક નહી.
#વાસ્તવિક

તારી યાદો સાથે તો બઉ મુલાકાત કરી,
એકવાર તારી સાથે મુલાકાત કરવી છે.
#મુલાકાત

તું મારા દિલની રાણી છે કે નહી એતો ખબર નહી,
પણ તારા પ્રત્યે લાગણી છે એટલી કોઈ પ્રત્યે નથી
#રાણી

તમારી ગુણવતા તમારા પ્રભાવ અને ધંધા ઉપરથી નક્કી થાય છે.
#ગુણવત્તા