Quotes by Vishal Thakor in Bitesapp read free

Vishal Thakor

Vishal Thakor

@vishalthakorvishal700gmail.com3626


એણે કિધુ નીકળી જા મારાં દિલમાંથી,
મેં કીધું હમણાં નહીં લોકડાઉન ચાલે છે.
.............મારી કલમે..........

No more

✍ *શબ્દ પર થી માણસ ની કિંમત ક્યારે પણ ન કરી શકાય. લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે*

*પણ બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો લાંબા સમયે જ અનુભવ થાય છે*

🍃 *રાધે રાધે*🍃

Read More

*હવા ને હવા હતી એની આઝાદી પર,
માણસે ફુગ્ગા માં ભરીને એને પણ વેચી નાખી.
...........મારી કલમે...........*
#નિષ્ક્રિય

*દરીયો આવડો મોટો થઇ ને પણ હદ માં રહે છે..
અને
માણસ નાનો હોવા છતા બધાને નડે છે.
...........મારી કલમે.........*
#નિષ્ક્રિય

**હાલના સમયે દુનિયાનો સૌથી મજબૂત સંબંધ ,*

*" હું અને મારો મોબાઇલ "*

*ઘરે રહો સુરક્ષિત રહો**

*આટલી બધી નોટિફિકેશનની ભીડમાં પણ,
મારી નજર ફક્ત તારા જ નામની શોધમાં હોય છે !!!

➻ રાધે રાધે*

*કોરોના થી માણસ વધુ કોરો થયો,

કદાચ...!

હવે સમજાશે હુંફ ની ભિનાશ.*

*આજકાલ ના સબંધ કરતા તો મોબાઈલની બેટરી સારી છે
ખતમ થતા પહેલા વોર્નિંગ તો આપે છે.
..........મારી કલમે.......*

*વાતાવરણ હંમેશા અણસાર
આપી ને બદલાય છે
જ્યારે
માણસબદલાયાં પછી જ
અણસાર આવવા દે છે
...........મારી કલમે........*

Read More