Quotes by Vishal Royal in Bitesapp read free

Vishal Royal

Vishal Royal

@vishalroyal3749


પોતાની સાથે વાત કરીને તો જોજો,
અરીસો દેખાય તો પોતાને માલી તો જોજો.

કવિને પ્રેમ ગીત લખવા હતા, પછી ખબર પડી કે અનુભવ તો પોતાના હોવા જોઈએ.

બંને બનવા માટે અનુભવ જરૂરી છે...

.

.

.

ફોટો
#બ્લોગ