Quotes by Vishal Kumbhani in Bitesapp read free

Vishal Kumbhani

Vishal Kumbhani

@vishalkumbhani9gmail.com7571


કોઈએ કાગળ ને પુછ્યુ કે સાથ તને પેન્સિલનો ગમ્યો કે ધારદાર કલમનો???
કાગળે ક્હયું ધારદાર કલમ દર્દ જરુર આપે છે પણ પેન્સિલની જેમ એક વાર લખાયા પછી ભૂંસાઇને સાથ નથી છોડી દેતી....

Read More

માણસ પણ મતલબી નીકળ્યો પ્રેમ એનો છુટ્યો અને કિલો ના ભાવે મને વેચ્યો....
~વિશાલ કુંભાણી

આમ તો એક ક્ષણની વાત છે
પણ જો
કહેવા બેસુ તો વર્ષો વીતી જાય
આમ તો એક પ્રેમની વાત છે
પણ જો
માણવા બેસુ તો જીંદગી નીકળી જાય
આમ તો એક લીટી ની વાત છે
પણ જો
લખવા બેસુ તો કાગળ પણ શરમાય જાય....
~ વિશાલ કુંભાણી

Read More