Quotes by Vishal Patel in Bitesapp read free

Vishal Patel

Vishal Patel

@vishalkukadiya5839


रात भी अच्छी होगी ,
मंजर भी अच्छा होगा !
आगे बढ़ने की हिम्मत तो
कर सब कुछ अच्छा होगा !!

-Vishal Patel

કયાંક ખુશી છે…કયાંક વ્યથા છે,

અહી તો ચહેરે ચહેરે એક કથા છે...

-Vishal Patel

કોણ કહે છે દોસ્તી બદનામ કરે છે સાહેબ, નિભાવવાવાળા મળી જાય તો દુનિયા સલામ કરે છે..!

-Vishal Patel

સપના માટે વગર મહેનત ની ઊંઘ જોઈએ,
અને
લક્ષ્ય માટે ઊંઘ વગર ની મહેનત..

-Vishal Patel

તમારા થી દુર જઉં એટલી બધી હિંમત નથી મારા માં,

અને તમારી પાસે રહું, એવું નસીબ નથી મારું..

-Vishal Patel

नींद में भी गिरते है मेरे आँख से आँसू,
जब तुम ख़्वाबों में मेरा हाथ छोड़ देते हो.
💔

-Vishal Patel

જીંદગી બહુ મસ્ત ચાલતી હતી મારી,
એમાં વચ્ચે એક અણધાર્યું સ્મિત આવી ગયું!
💔

સંવેદના સતત વહેતી રહેવી જોઈએ,
ખડખડાટ હાસ્યમાં પણ
અને
રડતી આંખમાં પણ...!