Quotes by Vishal Kadivar in Bitesapp read free

Vishal Kadivar

Vishal Kadivar

@vishalkadivar3946


જીંદગી પણ અજીબ છે દોસ્તો
જવુ હતુ કિનારે
અને લઇ ગઇ મજ ધારે હજી કઇક "વિશાલ" વિચારે ત્યા તો પવન વેગે લઇ ગઇ તૂજ દ્નારે અને આખો મા ચમક આવી કે હાશ હવે જીંદગી જીવાશે તમ જેવા મિત્રો ના સથવારે

Read More