Quotes by Vishal Joshi in Bitesapp read free

Vishal Joshi

Vishal Joshi

@vishaljoshi5008


હજુ અલવિદા નથી કહયુ એને,
એટલે ઇન્તજાર કરવાનો અધિકાર છે મારો.

કોને ખબર કદાચ પછી આવીજાય એ મારી જિંદગી માં.

બાપ ?‍? સુરજ ? જેવો હોય છે.
સુરજ ગરમ ? ભલે થાય ,
પણ ના હોય ને તો અંધારૂ છવાઈ જાય......
?

મિત્રો તો "મારેય" છે અને મિત્રો તો "તારેય" છે,
મિત્રો "મારે ય" છે અમે મિત્રો "તારે ય" છે.

સુપ્રભાત...

जिंदगी में सफल वही है,

जो कभी मन से नही हारे... !!


? सुप्रभात ?

कभी दूरी,
इतनी ना बढ़ाएँ कि,

खुले हों द्वार,
फिर भी खटखटाना पड़े..!

गुड मोर्निंग

रिश्ते बनाना ऐक कला है तो
रिश्ते निभाना भी एक तपस्या है

गुड मोर्निंग

તળાવ એક જ હોઈ છે.. જેમાં
હંસ મોતી શોધે છે
અને બગલો માછલી શોધે છે... ફક્ત, વિચાર વિચારમાં ફરક છે...
તમારા વિચાર જ છે જે તમને આગળ લઈ જાય છે.....
☕ સુપ઼ભાત ☕

Read More

अपना वही है, जो हमारी खामोशी को पढ़ सके...!!
वरना अंदाज़े तो बेगाने भी लगा सकते है...!!

??सुप्रभात??

રોજ સવારે ઉઠી ને એક વાત તો યાદ રાખજો,
રિટર્ન ટિકિટ તો કંફોર્મ છે.
એટલે મન ભરીને જીવિલો,
મન માં ભરીને નહીં.
શુભ સવાર

Read More

સાચુ ટેલેન્ટ તો એ લોકો માં હોય છે.
સાહેબ
જે મોડી રાતે પણ ધીમા અવાજે વાત કરે છે.