Quotes by Vishal Ahir in Bitesapp read free

Vishal Ahir

Vishal Ahir

@vishalahir2328


મારી પાસે કયા ટાઈમ હતો શોશિયલ મિડિયામા આટો મારવાનો એ આખો દિવસ મારી સાથે વાતચીત કરે અને આખો દિવસ કેમ જાય એનિ ખબર પણ ના હોય આજે અેને શુ થયૂ હસે આખો દીવશ મા એક પણ ફોન ન આવયો કેવૂ તો ઘણૂ છે પણ એને જાજૂતો કય નય પણ એટલા કોઈ કોઈ ને ના તડપાવસો કે એ માણશ રડી પણ ના શકે કે કોઈ ને કઈ પણ ના શકે બીજૂ તો સુ કરુ એના ફોન ની રાહ જોઈ ને 48 કલાક ...

Read More