Quotes by Radhe in Bitesapp read free

Radhe

Radhe

@vish0316


આજકાલ બધે કેમેરા નો ઉપયોગ કરવા માં
મનુષ્ય પ્રત્યક્ષ સુંદરતા/દ્રશ્ય ને જોવા કે મેહસૂસ કરવા નો મોકો ગુમાવી દે છે!
રાધે રાધે
Radhe

Read More

कुछ जगह,लोग और पल तस्वीरों मैं नहीं बल्की आंखों और दिल मैं संजोकर रखने चाहिए!
राधे राधे🙏
Radhe

ચોકઠું પેરયુ છે પણ
અખરોટ ખાવા નું છૂટતું
નથી...
સમજાય તેણે વંદન
રાધે રાધે
Vish

જ્યાં સમય છે ત્યાં પ્રેમ નથી
અને જ્યાં પ્રેમ છે ત્યાં સમય નથી!
રાધે રાધે
Vish

જ્યારે જિંદગીમાં પ્રેમ છે જ નઈ
તો પછી ભગવાને
હૃદયમાં એ પ્રેમ માટે ની
ઝંખના કેમ રાખી હશે....

રાધે રાધે
Vish

बच्चों से इतनी भी उम्मीद मत रखो कि वह "वृंदावन" ले जाएं...
कहीं ऐसा ना हो कि वह वृंदावन की जगह "वृद्धा आश्रम"ले जाए.
उम्मीद करनी है तो भगवान से करो!
राधे राधे 🙏

Vish

Read More

તું છે એ હકીકત પણ
તું મારો છે એ મારો ભ્રમ...

રાધે રાધે
Vish

દરકે છોકરીઓ એ સમજવા જેવી અને યાદ રાખવા જેવી વાત કે

તમારા પિયર માં જે તમારા માટે "મમ્મી" છે
એ તમારા ભાભી માટે "સાસુ" છે....
🙏🏻સમજાય તેને વંદન🙏🏻

રાધે રાધે

Vish

Read More

માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં
એમાં માળા મણકા શું કરે
એનું મન ફરે સંસારમાં...

રાધે રાધે
Vish

Therapy is expensive and friends are busy so I talk with RadhaKrishna...
Vish