Quotes by Viraj in Bitesapp read free

Viraj

Viraj

@virsinha.328757


તું ઔકાત જોઇને પ્રેમ કરજે,
હું સ્વભાવ જોઇને પ્રેમ કરીશ !!

-Viraj

Gulf city#Musqat#ofhoo ye heat#hot place#😶

બધા સમજાવે છે કે,રોતા નઈ હવે, પણ,કોણ સમજાવે એમને કે,હતા ને એ જિંદગી હતા.

-Viraj

જીવન કંઇક એવી ખુમારીથી જીવો સાહેબ,
કે દુશ્મન પણ કહે આ તો દોસ્ત બનાવવાને લાયક હતો !!

"વિરાજ"

રિસાઈ જવાનો હક તો પોતાના હોય એ જ આપે,
બાકી પારકા લોકોની સામે તો હસવું જ પડે છે ને !!

-Viraj

સાંભળ્યું હતું કે જિંદગી પરીક્ષા લે છે,
પણ આ વર્ષે તો લાગે છે પીએચડી કરાવીને જ જંપશે !!😃

"વટ" તો મૌન નો હોય છે, સાહેબ
               "શબ્દો" નું શું?
એ તો પરિસ્થિતિ જોઈને, બદલાતા રહે છે.

-Viraj

આ કુદરત પણ કેવો ખેલ ખેલી રહ્યું છે,
હસતા ખેલતા ઘરનો દીવો ઓલવી રહ્યું છે !!

-Viraj

जी भर के प्यार करलो,जिसे प्यार करते हो, बेफिक्र हो कर बतादो उसे,
शायद फिर वक्त(समय) न मिले😷😞

विराज

दिल पे क्या गुज़री वो अनजान क्या जाने;
प्यार किसे कहते है वो नादान क्या जाने;
हवा के साथ उड़ गया घर इस परिंदे का;
कैसे बना था घोसला वो तूफान क्या जाने……………

Read More