Quotes by Jadeja Nehaba Chandrasinh in Bitesapp read free

Jadeja Nehaba Chandrasinh

Jadeja Nehaba Chandrasinh

@virendrsinhjadeja.180857


પલ વેડફે મુરખ,તન ને મોહક બનાવા
ક્ષણ સાચવે સજ્જન ,મન ને મોહક બનાવા.

-Jadeja Nehaba

મોજ,મોજેલી મોજથી ભરી જિંદગી જીવી,
મળી છે જીંદગી એકવાર મોજથી જીવી.

રમ્ય, રંગીન, રમણીય ભરી પ્રકૃતિ માળવી ,
મળી છે જીંદગીમાં તો મોજથી માળવી.

પમોદ,પેશલ, પ્રેમ ભરી રિસ્તેદારી નીભાવી
મળી છે જીંદગીમાં તો મોજથી નીભાવી

-Jadeja Nehaba

Read More

મૈત્રી એ હંમેશા પુષ્પની
જેમ ખીલતી રહે છે, અને મૈત્રી ની સુવાસ ફેલાવતી રહે છે.

-Jadeja Nehaba