Quotes by Virendrasinh Gohil Jaliya in Bitesapp read free

Virendrasinh Gohil Jaliya

Virendrasinh Gohil Jaliya

@virendrasinhgohiljaliya9049


કોઈક લાગણી એવી પણ હોય છે
જેનો પડઘો ક્યારેય નથી પડતો...

એની ભૂલ નહોતી અમે જ કંઇક સમજી બેઠા,
એ પ્રેમથી વાત કરતા ને અમે પ્રેમ સમજી બેઠા !!

મને તો કોઈ દિવસ,
કોઈએ નહીં કીધું કે તું
મને બહુ ગમે છે !!

હુંં નથી કેતો કે તારા વગર બધું સુનુ સુનુ લાગે છે..
હા.. તારા વગરની સાંજ માં
જરા એકલું વધારે લાગે છે.......
Virubha,.?jaliya?

Read More

*કેવો ખુબસુરત અહેસાસ હોય છે,*
*જયારે એકલતામાં તારો સાથ હોય છે !!*
?virubha_jaliya ?