Quotes by Virendrasinh Gohil in Bitesapp read free

Virendrasinh Gohil

Virendrasinh Gohil

@virendrasinhgohil5322


*પાંદડે પાંદડે પોઢી ઝાકળ, ઝાકળને થોડું સુવા દેજો...*
સૂરજને કહેજો વ્હેલો ન આવે, ઝાકળને છે રાતનો ઉજાગરો...

*વગડે વગડે વાતો રે થાય, ઝાકળને પાંદડાં સાથે શું નાતો???*
થાય તે વાતો થવાં દેજો, ઝાકળ ને થોડું સુવા દેજો!!!

*શિયાળાની સવારની શુભેચ્છાઓ*

*?શુભ સવાર ?*
?virubha_jaliya ?

Read More

??‍✈️?

epost thumb