Quotes by Virang Gajjar in Bitesapp read free

Virang Gajjar

Virang Gajjar

@viranggajjar1212
(5)

જે બીજા ની ખુશીનો ઠેકો લઈ ને બેઠો હતો,
એ આજે પોતાની ખુશી નું ઠેકાણું શોધી રહીયો છે....

-ViranGajjaR

When our heart become soft as butter. The butter thief will come and steal our heart away..

📿 हरे कृष्णा 📿

નવો દિવસ છે નવી વાત કરીએ,
કાલે હારી ગયા હતા તો શું થયું,
ચાલો આજે નવી શરૂઆત કરીએ.!!

આજ ની દરેક વ્યસ્ત સાંજ મા દોસ્તો ની ભાળ શોધું છું,
મળતા નથી શોર્ટકટ હવે સમય બચાવવા ના,
એતો મિત્રો ની કરામતો હતી જેને હું આજે પણ શોધું છું...

Read More

સમય નો ચાકડો ફેરવતા જૂની યાદો નું વાસણ બન્યું,
એ ખાલી વાસણ મા મિત્રો સાથેની વાતો નું બકાલું ઝોકતા,
એ પળો નું સ્વાદિષ્ટ સંભારણું બન્યું......

Read More

એકબીજા ના " પગ " ખેંચીયા કરતા " હાથ " ખેંચો તો સમાજ આગળ આવસે...

🙏સમજાય એને વંદન 🙏

બીજા ની ખુશી મા ખુશ થનારો આજે પોતાની ખુશી ની શોધ મા છે.....

-ViranGajjaR

ક્યારેક સારા કર્મો ની સજા પણ ભોગવી પડે છે....


-ViranGajjaR

સવારે ચાલવું તો લાભદાયી છે જ,
પણ દિવસ દરમિયાન ઘણું બધુ ચલાવી લેવું અતી લાભદાયી છે..

When someone gives you their trust, they are saying,

"I AM SAFE WITH YOU"

Don't break it. Appreciate it.


#વિશ્વાસ
#trust