Quotes by Virat in Bitesapp read free

Virat

Virat

@viralkumar7260


Nahin hain shabd kaise karoon dhanyavaad,Bas chahiye har pal aap sabka aashirvaad,Hoon jahan aaj mai usme hain bada yogdaan,Aap sabka jinhone diya mujhe itna gyaan.
Happy teachers day
- viral kumar

*?મિત્રો સિવાય ની જિંદગી*
*ખાંડ વગર ની ચા જેવી છે ....*
*જીવાય તો ખરા ...*
*પીવાય તો ખરા .....*
*પણ‌ મજા નહીં આવે ..?*
*સફર કેટલો હશે તે*
*ખબર નથી મીત્રો*
*તમારી સાથે જેટલો પણ હશે*
*અનમોલ હશે....*

? ❣️Good ?morning ❣️?
? have a nice day?
? Radheshyam?

Read More

ગરીબીમાં બાળપણ ચાલ્યું ગયું,
જવાબદારીમાં જવાની ચાલી જશે,
શરીર અને પરીવારને સાચવતાં,
આ જિંદગી સપના જોતાં ચાલી જશે.
એટલે જ કહું છું....
આજ ને માણી લો,
કાલની ચીંતા છોડી દો..

ભોગવે એજ ભાગ્યશાળી

Read More

*हाथों की लकीरों का*
*अज़ब खेल है मेरे प्रभु*!
*मुट्ठी में हमारी हैं..*!
*काबू में तुम्हारी हैं..*

Good morning