Quotes by VIPUL PATEL in Bitesapp read free

VIPUL PATEL

VIPUL PATEL

@vipulpatel184619


कभी शिद्दत की गर्मी, कभी बारिश की फुहारें,

ये सितम्बर और मोहब्बत, समझ से परे हैं हमारे...

કેટલાક Love
હંમેશા છૂપાયેલો રહે છે
કેમકે તેઓ તેમની Friendship
બગાડવા નથી માંગતા..🌹🍓🍓🌹

जिस देश का झंडा खूद कुदरत फहराये ,
मजाल हैं दुश्मन भी उस देश का कुछ बिगाड़ पाए.

( अपने देश की खेत की तस्वीर )

जय हिन्द .....❤

I LOVE MY INDIA.....🇮🇳

Read More

તારી યાદ ને આદત પડી ગઈ રોજ મારી પાસે આવવાની,...

નહિતર મને ક્યાં આદત હતી , રોજ તને યાદ કરવાની...😔🍫🍫😔

મારુ મન ખોવાઇ જાય છે ...

ત્યારે ત્યારે...

તારી ઝાંઝર નો ઝંનકાર સંભળાય છે ....

જ્યારે જ્યારે..

❤️🧡🍫🍫💚🖤

@પ્રેમ તો એક જુગાર ની રમત
          છે મારા સાહેબ..
જેની લાગણી ઓ સાચી એની
            હાર પાકી??...😡❤️🍫🍫❤️

અમારો નાત વગર નો નાતો રહ્યો....

જ્યારે મળ્યા ત્યારે દિવસ યાદગાર રહ્યો...

ઘણાં દિવસે મળ્યા વ્હાલી....😊😊

ચંદ્ર ને ઢાંકતા વાદળ તો હું હટાવી ના શકું.. ..

લાવ તારા ચહેરા પર ની લહેરાતી લટ ને ...
હું એક ફૂંક મારું...... 😍😍😍

Read More

જે છોડીને ગયા છે એ પણ પાછા આવશે સાહેબ!

બસ એક વાર એના મતલબ ના દિવસો તો આવા દો!!

આ સુંદર સોહામણી સાંજે તારો સાથ માંગુ
છું,...

વાગોળવા મીઠી પળોને તારો સંગાથ માંગુ
છું...

તારા આલિંગનનો અનેરો એહસાસ માંગુ છું...

વધારે નહીં...

બસ મારા આ હાથમાં તારો હાથ માંગુ છું.💖

Read More