Quotes by Vipul Parmar in Bitesapp read free

Vipul Parmar

Vipul Parmar

@vipulparmar4292


આજ રાત નો રંગ કંઈ વધારે ગેહરો છે,
દિલ પર છવાયેલો તારી યાદો નો પહેરો છે,
દિલ્લગી આ મારી નવી નથી 'અર્પિત' પણ આશિકી નો પ્રસંગ પહેલવહેલો છે

Read More

કુછ કુછ હોતા હે તુમ નહીં સમજોગે