Quotes by vipul in Bitesapp read free

vipul

vipul

@vipulpansuriya


ખુદ ને સમજવું જ્યાં બાકી, અન્ય ની ક્યાં કરું યાદી.

ચાહ કેવળ એક રહીયે ફક્ત હું ને તું વચ્ચે ના બીજું કશું

સત્ય હંમેસા કડવુ હોય એ જરૂરી નથી તે તો સ્વીકારનાર ની સમજ પર આધારીત છે.

વેરાન જીંદગી મધ્યે ખીલે વાંચન કેરુ ફુલ, તૃષાતુરો ના તારે અે તો આખે આખા કુલ .

કેટલું વિચિત્ર,અંદરના ઉકળાટ નો સ્વેદ ના થાતો, ને બહારના બફારે પરસેવે નહાતો.

શોધક છું શોધ નુ સરનામું શોધું છું,મળે ના મળે પછીની વાત પણ ભ઼મણ નિ મજા માણું છું

ખુદ ને અોળખવા નો બાકી છે, અોળખાણ અેટલિ કાફી છે.

પ઼ત઼યેક ગંધ ને પ઼ત઼યેક સુગંધ મારા માટે ટિકીટ વગરનુ વાયુયાન ,પાકેલ ચીભડા નિ સુગંધ મને વાડી વિહાર કરાવે તો ફૂટતા ફટાકડા નિ ગંધ મને બાળપણ ના ઘેર પહોંચાડે, વધવા દો ને petrol ના ભાવ આપણને તો ફાવિ ગયુ ટિકીટ વગરનુ વાયુયાન.

Read More

અેક શમણાં ને આવ્યું શમણું ભરી બપોરે ઊંઘમાં,હસ્યુ ઊંઘમાં ને ખસ્યુ ઊંઘમાં જાગી ને જોયુ ઘડિયાળ માં, થય ગયા રાતના બાર, ચાલો જલ્દી ભાગો ને કામે હવે લાગો.

Read More

"તલાસ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More