Quotes by Vipul Jani in Bitesapp read free

Vipul Jani

Vipul Jani

@vipuljani8602


જીંદગીમા એવી કરામત હોવી જોઈએ,
પ્રેમની જ સર્વત્ર સજાવટ હોવી જોઈએ.

- VIPUL J...
#સજાવટ

જ્ઞાની બનવા માટે,
બોલો ઓછું
અને સાંભળો વધું.

#સાંભળો

જીવનની બધી ઈચ્છાઓ પુર્ણ થઈ જાય જેને માત્ર મળવાથી......એજ સાચો જીવનસાથી.
- Vipul j
#સાથી

જન્મ લઉ જો લાખ ને કોઈ માંગુ મીત સંગાથી,

મળે તો બસ તું જ મળે બની મારો જીવનસાથી.
#સાથી

હું સદા ઉડતો રહું તારી યાદોના ગગનમાં,

ભૂલું બધી ભાન રહું મસ્ત તારી લગનમાં.

-Vipul J