Quotes by Vipul Chauhan in Bitesapp read free

Vipul Chauhan

Vipul Chauhan

@vipulchauhan002028


પ્રેમજીવનમાં દોસ્તી અને પ્રેમ જેને કરો તેને એટલો પ્રેમ કરજો કે તે જ્યારે તકલીફમાં હોય ત્યારે તે ભગવાનની પેહલા તમને યાદ કરે ....!!!!!....

Read More

નિર્ભરજીવનમાં તમે તમારી Imageગમે તેટલી સારી બનાવવા નો પ્રયત્ન કરો પરંતુ તેની, Quality સામે વાળા વ્યક્તિના મનની Clearity પર નિર્ભર રહે છે.

Read More

કોઇ નો સારો અને સરળ સ્વભાવ એની કમજોરી નથી હોતી સાહેબ,પણ એ એને મળેલા સંસ્કાર હોઈ છે

જિંદગી ના તો ભવિષ્યમાં છે, ના તો ભૂતકાળમાં, જિંદગી તો માત્ર આ પળમાં છે અને આ પળનો અનુભવ એટલે જ જિંદગી…