Quotes by Vipul Chaudhary in Bitesapp read free

Vipul Chaudhary

Vipul Chaudhary

@vipulch1215


વેર્યા મેં બીજ? અહીં છુટ્ટે હાથે?
હવે વાદળ⛈ જાણે ને વસુંધરા..?

-ધરતીપુત્ર(ખેડૂત)

*હજારો ફૂલોની ચીસ જ્યારે શાંત પડે છે*
*પછી બજારમાં અત્તરની શીશી મળે છે*?

❛વેધવા લક્ષ્યને તરકશ માંથી તીર નીકળે છે,
તે સાથે જ મારામાં થોડો અર્જુન ઉગી નીકળે છે...

લઉં છું તીર લક્ષ્ય પર ને ખેંચું પણછ ને ત્યાં જ,
કાયમ અંતિમ ઘડીએ જ કોઈ અંગત નીકળે છે...❜

Read More

"પંખી ઊડી જાય એનો ક્યાં વાંધો છે
બસ, ડાળ ધ્રુજવી ન જોઈએ."